HomeGujaratવાંકાનેરના ભાયાતી જાંબુડીયા નજીક બે બાઈક ટક્કર મારતા એકનું મોત

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા નજીક બે બાઈક ટક્કર મારતા એકનું મોત

વાંકાનેર થી મોરબી તરફ જતા નેશનલ હાઇવે ઉપર ભાયાતી જાંબુડીયાના પાટીયા નજીક ક્રિષ્ના પેટ્રોલપંપ પાસે  ગત તા ૭ ના રાત્રીના સમયે કામેના રાહુલભાઇ મનુભાઇ વોરા તથા કેતન ખીમાભાઇ રાઠોડ નામના બે મિત્રો GJ36AG0390 સ્પ્લેન્ડર પ્લસ બાઈક લઈને જતા હતા તે દરમિયાન GJ36AA3561 નંબરના બાઈક સવાર પુરઝડપે ચલાવી કેતનભાઈ ના બાઈક સાથે અથડાવી હતી જેથી બન્ને યુવાન નીચે પટકાયા હતા અને ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા  આ ઘટનામાં કેતન ને ગંભીર ઇંજા પહોચતા તેનું મોત થયું હતું જયારે રાહુલ વોરાની સારવાર ચાલી રહી છે  બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી અને બાઈક સવારની શોધખોળ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW