HomeGujaratહળવદમાં વેપારીની આંખમાં મરચું છાંટી લૂંટની ઘટનાને અંજામ આપનાર બે અજાણ્યા શખ્સ...

હળવદમાં વેપારીની આંખમાં મરચું છાંટી લૂંટની ઘટનાને અંજામ આપનાર બે અજાણ્યા શખ્સ ગુન્હો નોધાયો

હળવદમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી લૂંટ ચલાવી હતી આ બનાવમાં પોલીસે બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી
હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ આનંદ બંગ્લોઝ નજીક રહેતા કમીશન એજન્ટ રજનીકાન્ત ભીખાભી દેથરીયા  ગત તા 2 ના સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ  તેની જીજે 36 એ એન 6142 નંબરની પોતાની બાઈકમાં આનંદ બંગલો નજીક હતા ત્યારે એક બાઈકમાં આવેલા બે શખ્સે તેમની આંખમાં મરચાની ભૂકી રૂ. 6.90 લાખની  છાંટી લૂંટ ચલાવી હતી. ફરાર થઇ ગયા હતા બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી અને ઘટના ને લગતા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી અને આરોપીઓ સુધી પહોચવા તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW