HomeGujaratહળવદના જુના ધનાળા ગામ નજીક ટ્રક ચાલકે એકટીવાને હડફેટે લેતા એકનું મોત

હળવદના જુના ધનાળા ગામ નજીક ટ્રક ચાલકે એકટીવાને હડફેટે લેતા એકનું મોત

હળવદના જુના ધનાળા ગામથી હાઇવે રોડ તરફ GJ-36-X-2123 નંબરના ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી ધનાળા ગામ તરફ જતા GJ-36-AH-0335 નંબરના એકટીવાને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. જેમાં એકટીવામાં જતા સાહેદ હરેશ રમણીકલાલ કોઠારીને ગંભીર ઈજા તથા મરણજનાર ગંગાબેનને માથામા ગંભીર પ્રકારની ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે ટ્રક ચાલક સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW