HomeGujaratમોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમાંથી ત્રણ મહિલા સહીત છ જુગારી ઝડપાયા

મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમાંથી ત્રણ મહિલા સહીત છ જુગારી ઝડપાયા

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા શૈલેષભાઇ દેવજીભાઇ મામેજા, જગદીશભાઇ ઉર્ફે જયદીપ શીવાભાઇ ખટાણા, સંજયભાઇ ધનજીભાઇ ગણેશીયા, કરૂણાબેન દિનેશભાઇ કોળી, અંજનાબેન જગદીશભાઇ ખાટાણા અને વનીતાબેન હરેશભાઇ રાઠોડને રોકડ રૂ. 16,100ના મુદામાલ સાથે ઝડપી લાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW