HomeGujaratમોરબીના સાદુળકા નજીક ત્રિપલ સવારી બાઈક સાથે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે...

મોરબીના સાદુળકા નજીક ત્રિપલ સવારી બાઈક સાથે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુન્હો નોધાયો

મોરબી માળિયા નેશનલ હાઈવે પર આવેલા સાદુળકા ગામ પાસે ગતતા 19 રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ અમિતકુમાર  રમેશ કુમાર વિશ્રવકર્મા, શિવરામ ભેરુસીહ અને  અક્લેશ કેલાશ નામની વ્યક્તિ જીજે 03 એફજી 3228 નંબરનું બાઈક લઈને જતા હતા તે દરમિયાન સર્વોદય હોટેલ પાસે જીજે 3 બી ઝેડ 9417 નમ્બરના ટ્રક ચાલકે હડફેટે લેતા ત્રણેય લોકો નીચે પટકાયા હતા બનાવમાં અમિતકુમાર  રમેશ કુમાર વિશ્રવકર્મા, શિવરામ ભેરુસીહનું કમકમાટી ભર્યું મોત થયું હતું જયારે અક્લેશને ગંભીર ઈજા થતા રાજકોટ સારવાર અર્થે ખેસેડાયો હતો આ બનાવમાં પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW