HomeGujaratમોરબીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

મોરબીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

મોરબીના ગાળા ગામે આવેલ રીયોગ્રેનાઇટો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મૂળ એમપીના વતની રીંકુબેન કમલભાઇ મોરે નામના પરણિતાએ ગઈકાલના રોજ લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઇ લેતા આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં રીંકુબેનનો લગ્ન ગાળો ૫ વર્ષનો હોવાનું જાણવા મળ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW