HomeGujaratમાળિયામાં કુવામાં પડી ડુબી જતા યુવાનનું મોત GujaratSaurashtra Kutchh માળિયામાં કુવામાં પડી ડુબી જતા યુવાનનું મોત By admin Share FacebookXPinterestWhatsApp માળીયાના કોળીવાસમાં રહેતા ગોવિંદભાઈ અરજણભાઇ વાઘેલા નામનો યુવક ગઈકાલના રોજ માળિયાના નવાગામ સીમમાં આવેલ કૂવામાં કોઈ કારણસર પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે. TagsmaliyamaliyapoliceMorbi Share FacebookXPinterestWhatsApp admin RELATED ARTICLES Gujarat માળિયાના ગ્રામ્ય વિસ્તારોના રોડ પરથી ઝાડી-ઝાંખરા અને બાવળ હટાવવા TDOને રજૂઆત October 5, 2026 Gujarat AGR – 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂતને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે રૂ. 9.60 લાખની સહાય October 5, 2026 Gujarat મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે 8 ઓક્ટોબરે યોજાશે ભવ્ય ઔદ્યોગિક ભરતીમેળો October 5, 2026 Connected us21,450FansLike53,070FollowersFollow3,670SubscribersSubscribe TRENDING NOW મોરબીના ભડિયાદમાં દુકાન સામે સૂવાની ના પાડતાં વેપારી પર છરી વડે જીવલેણ હુમલો October 4, 2026 રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં મોરબી ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધા યોજાઈ October 3, 2026 AGR – 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂતને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે રૂ. 9.60 લાખની સહાય October 5, 2026 મોરબીના ઘુટુ રોડ પર ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે ધીંગાણું, બે પક્ષો વચ્ચે સામસામે ફરીયાદ October 1, 2026