HomeGujaratહળવદમાં સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળી મહિલાએ જીવન ટૂંકાવ્યું

હળવદમાં સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળી મહિલાએ જીવન ટૂંકાવ્યું

હળવદના મેરુપર ગામે રહેતા ઇન્દ્રજીતભાઈ પથુભાઈ ખેરે આરોપી અરજણભાઈ દેવુભાઈ ચાવડા, ઉપેન્દ્ર અરજણભાઈ ચાવડા, ભાનુબેન દેવુભા ચાવડા ત્રણેય રહેવાસી-માથક ગામ તાલુકો-હળવદ જિલ્લો-મોરબી અને વસંતબેન ઝાલાભાઇ ચાવડા રહે.માથક ગામ તાલુકો હળવદ જિલ્લો મોરબીવાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ઇન્દ્રજીતભાઈના બહેન નીતાબેન અરજણભાઈ ચાવડાને તેઓના લગ્ન બાદથી આરોપીઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી અને ચીડામણી કરી તથા માનસિક દુઃખ ત્રાસ આપી આ તમામ આરોપીઓએ નીતાબેનને મરવા માટે દુષ્પ્રેરણ કર્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW