HomeGujaratહળવદના શીવપુર ગામે જમીનના શેઢા મુદ્દે બે સગાભાઈ વચ્ચે મારામારી

હળવદના શીવપુર ગામે જમીનના શેઢા મુદ્દે બે સગાભાઈ વચ્ચે મારામારી

હળવદના શીવપુર ગામે રહેતા નારણભાઈ શીવાભાઈ ફુલતરીયાએ તેમના જ ભાઈ હસમુખભાઈ શીવાભાઈ ફુલતરીયા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી નારણભાઇ તથા આરોપીને એક શેઢે જમીન આવેલ હોય જેથી આરોપીએ નારણભાઇ સાથે શેઢા બાબતે બોલાચાલી ઝગડો કરી આરોપી પાસે રહેલ ખંપારી નારણભાઇને જમણા હાથના ભાગે મારતા કોણી પાસે તથા આંગળીઓમા છોલાયેલ તથા મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરીયાદના આધારે આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW