Tuesday, October 28, 2025
HomeGujaratવાંકાનેર તાલુકાના રાતડીયા ગામમાં ધારસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો

વાંકાનેર તાલુકાના રાતડીયા ગામમાં ધારસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો

આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકાનાં રાતડીયા ગામ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં તેમજ મુખ્ય વક્તા તરીકે મોરબી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ હીરેનભાઈ પારેખ ની વિશેષ ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયેલ હતો.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ અશ્ચિનભાઈ મેઘાણી, રાતડીયા ગામનાં સરપંચ રાજુભાઈ મેર,સહકારી આગેવાન ગોપાલભાઈ સારદિયા, ઠીકરીયાળા સરપંચ હકાભાઈ માંડાણી, મેસરીયા સરપંચ હસમુખભાઇ ભુસડીયા, ગુંદાખડા અદેપર સરપંચ બાબુભાઈ હડાણી, સતાપર સરપંચ હીરાભાઈ ઘણાદીયા, તરકીયા સરપંચ જનકભાઈ ડાભી, કાશીપર ચાંચડીયા સરપંચ પ્રેમજીભાઈ માલકીયા,સમઢીયાળા સરપંચ ગગજીભાઈ ઓળકિયા, શેખેરડી સરપંચ ગોરધનભાઈ સરવૈયા,મેસરીયા સહકારી મંડળી ઉપ પ્રમુખ પોલાભાઈ હીરાભાઈ , સહકારી આગેવાન વૈરશીભાઈ માલકીયા, રાતડીયા ગામનાં આગેવાન નરશીભાઈ મેર,નારણભાઈ સીધાંભાઈ, બીપીનભાઈ ચૌહાણ, યુવા ભાજપ આગેવાન ચેતનભાઈ ગોસ્વામી, સહકારી આગેવાન હેમંતભાઈ નાકીયા, નરશીભાઈ માલકીયા, ધીરૂભાઈ નાકીયા, સતાપર ઉપ સરપંચ રસીકભાઈ ધરજીયા, શેખેરડી ઉપ સરપંચ રામજીભાઈ સરવૈયા,માધુભાઈ ડાભી, દુલાભાઈ ડોંડા, ઘુઘાભાઈ સાપરા, સોમાભાઈ વાજા, હરેશભાઈ સાપરા, સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું તેમજ હીરેનભાઈ પારેખ નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page