મૂળ મોરબીના ચાંચાપર ગામે રહેતા અને હાલમાં રાજકોટ ન્યારા ગામ જામનગર રોડ નજીક રહેતા સંજય હીરાભાઈ સોમકીયા નામના આધેડે ગત તા.12/10/2025ના રોજ ચાંચાપર ગ્રામ પંચાયતના પાણીના ટાકાના ગાઉન્ડમાં પોતાની જાતે ઝેરી દવા પી લેતા પ્રાથમીક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.


