HomeGujaratવાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો GujaratSaurashtra Kutchh વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો By admin Share FacebookXPinterestWhatsApp વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. જે સ્થળે વર્લી ફીચરનો જુગાર રમતો નરેશ પ્રેમજીભાઇ બાવળીયાને રોકડ રૂ. 10,090ના મુદામાલ સાથે ઝડપી લઇ તેની સામે જુગાર ધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે. Advertisement TagsMorbiWankanerwankanerpolice Share FacebookXPinterestWhatsApp admin RELATED ARTICLES Gujarat રાષ્ટ્રવીર રણછોડદાસ પગી અને સ્વ. પરબતભાઈ રબારીના નામકરણને શ્રી વડવાળા યુવા સંગઠને હર્ષભેર કર્યા વધામણાં October 16, 2026 Gujarat મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ October 15, 2026 Gujarat મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા 17 થી 22 ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે October 15, 2026 Connected us21,450FansLike53,070FollowersFollow3,680SubscribersSubscribe TRENDING NOW માળિયા નજીક ST બસ અને બુલેટ વચ્ચે અકસ્માતમાં બેને ઈજા October 10, 2026 મોરબીમાં 14થી 16 ઓક્ટોબર સુધી પાસપોર્ટ સેવા મોબાઇલ વાન ઉપલબ્ધ રહેશે October 12, 2026 મોરબી જિલ્લામાં JOSH (Joint Squad for Health) ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો October 9, 2026 રાષ્ટ્રવીર રણછોડદાસ પગી અને સ્વ. પરબતભાઈ રબારીના નામકરણને શ્રી વડવાળા યુવા સંગઠને હર્ષભેર કર્યા વધામણાં October 16, 2026