HomeGujaratમોરબીના થોરાળા નજીક નાળાના પાણીમાં ડુબી જતા વૃદ્ધનું મોત GujaratSaurashtra Kutchh મોરબીના થોરાળા નજીક નાળાના પાણીમાં ડુબી જતા વૃદ્ધનું મોત By admin Share FacebookXPinterestWhatsApp ટંકારાના નસીતપર ગામે રહેતા અરજણભાઈ શીવાભાઈ કોળી નામના વૃદ્ધ ગઈકાલના રોજ મોરબીના થોરાળા ગામના પાટીયા નજીક શીવ ફોર્મ પાસે નાળાના પાણીમાં ડુબી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે. TagsMorbi Share FacebookXPinterestWhatsApp admin RELATED ARTICLES Gujarat ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને માતૃશક્તિના સંગમરૂપ કાર્યક્રમમાં 18 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો October 6, 2026 Gujarat મકનસરમાં રહેણાંક મકાનમાંથી રૂ.53,855નો વિદેશી દારૂ ઝડપાયો October 6, 2026 Gujarat મોરબીમાં રૂ.25 હજારની લાંચ લેતા નાયબ નિયામક અને ડ્રાઇવર ઝડપાયા October 6, 2026 Connected us21,450FansLike53,070FollowersFollow3,670SubscribersSubscribe TRENDING NOW મોરબીના રવાપર નદી ગામની સીમમાં 19 વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું October 5, 2026 મોરબી મહાનગરપાલિકા દ્વારા “સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર”નું આયોજન September 30, 2026 મોરબીમાં પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાયો October 1, 2026 મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી અર્થે તંત્ર સતર્ક: ઓગસ્ટ માસમાં દરોડા પાડી એક તરૂણ શ્રમિકને મુક્ત કરાવાયો September 30, 2026