HomeGujaratમોરબીના વાઘપર ગામમાંથી 12 જુગારી ઝડપાયા

મોરબીના વાઘપર ગામમાંથી 12 જુગારી ઝડપાયા

મોરબી તાલુકા પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વાઘપર ગામે પ્લોટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જ્યાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ભરતભાઇ ઉર્ફે દાઉદ રામજીભાઇ પટેલ, સંજયભાઇ કેશુભાઇ પટેલ, બચુભાઇ જીવરાજ ભાઇ પટેલ, મનસુખભાઇ ચતુરભાઇ પટેલ, વિનોદભાઇ બચુભાઇ પટેલ, અરવિંદભાઇ ધનજીભાઇ સુરાણી, ભરતભાઇ ગાંડુભાઇ પટેલ, રમેશભાઇ વાલજીભાઇ પટેલ, ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા, ગોપાલભાઇ મનજીભાઇ પટેલ, જેશંગભાઇ જશાભાઇ રાઠોડ અને જયસુખભાઇ મોહનભાઇ પટેલ નામના બાર જુગારીઓને પોલીસે પકડી પાડી તેની પાસેથી રોકડ રૂ. 78,300નો મળેલ મુદ્દામાલ પોલીસે ઝડપી લઇ તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાનો નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW