HomeGujaratમોરબીમાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

મોરબીમાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

મોરબીના માણેકવાડામાં રહેતા હરેશભાઇ મનસુખભાઇ ચનીયારાએ ગત તા.06/10/2025ના રોજ જેપુર ગામના ત્રિમંદીર પાસે કોઇ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું ગઈકાલના રોજ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW