HomeGujaratવાંકાનેર સીટી વિસ્તારમાંથી પાંચ જુગારી ઝડપાયા

વાંકાનેર સીટી વિસ્તારમાંથી પાંચ જુગારી ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે સીટી વિસ્તારમાં આઝાદ ગોલાવાળી શેરી, પાછળ નદીના ખુલ્લા પટ્ટમાં તીનપતીનો જુગાર રમતા અનીલભાઇ રમેશભાઇ સુવાળીયા, જયસુખભાઇ જીતુભાઇ સુવાળીયા, અનીલભાઇ ગુલાબભાઇ માંગરોલીયા, ઇસ્માઇલભાઇ મામદભાઇ શેખ અને હુશેનભાઇ રાયબભાઇ કટીયા નામના પાંચ શખ્સોને પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ. 1,950નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે તે શખ્સો સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW