HomeGujaratમોરબીના નાયબ મામલતદારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અપાવી

મોરબીના નાયબ મામલતદારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અપાવી

મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર હિતેશભાઈ કુંડારિયા અને  મોરબી જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ તા.04/10/2025ના રોજ ગાંધીનગર ખાતે તાલીમ અર્થે જતા હોઈ તે દરમિયાન સવારના 4 કલાકની આસપાસ કડીયાણા ગામ પાસે બાઈક સવારનું ગાય સાથે અકસ્માત થતા હિતેશ ભાઈ કુંડારીયા અને તેમની ટીમ દ્વારા ઇજા પામનારને તુરતજ 108 બોલાવીને તાત્કાલિક સારવાર આપવીને માનવતા મહેકાવી. યુવકને સમયસર સારવાર મળી જતા જીવ બચી ગયો હતો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW