મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતો અને મજુરી કામ કરતો ખોડિદાસભાઇ રમેશભાઇ પરમારને એક સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માંગતો હતો જેથી કાર 24 વેબસાઈટમાં એક આઈ ટ્વેન્ટી કાર જોઈ હતી જે કાર અર્પિત કુમાર પટેલે આપવાનું કહ્યું હતું બદલામાં 4.35 લાખ આંગડીયા પેઢીમાં આગળી યુ કરવાનું કહેતા ખોડીદાસ ભાઈએ ગત તા 28 માર્ચના રોજ આર્પિત કુમાર પટેલના નામથી વી પટેલ નામની આંગડીયા પેઢીમાં આંગળિયું કર્યું હતું આરોપી દ્વારા કાર આપવાના બદલે પૈસા ઓળવી જતા ખોડીદાસ સાથે છેતરપિંડી થયા હોવાનું જાણવા મળતા અંતે તેને અર્પિત કુમાર પટેલ સામે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે