વાંકાનેર તાલુકાના સીંધાવદરમાં રહેતા મનીષભાઇ ભરતભાઇ ચાવડા નામના યુવાનને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય જેથી મનીષભાઈના પત્નિએ ઠપકો આપતા મનીષે ગત તા.02/10/2025ના રોજ એસીડ પી જીવન ટુકાવ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.