HomeGujaratપ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ બે ઈસમો ભાવેશભાઈ નાથાભાઈ પોલાભાઈ મોરી અને લીલાભાઈ ટપુભાઈ રાજાભાઈ મોરી સામે પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી ભાવેશભાઈ નાથાભાઈ પોલાભાઈ મોરી રહે. દરેડાગામ અનાજના ગોડાઉન પાછળ જામનગર મુળ રહે ફુલજરનેસ તા. રાણાવાવ જી .પોરબંદર અને લીલાભાઈ ટપુભાઈ રાજાભાઈ મોરી રહે. દરેડ શ્રીજી કાટા ની બાજુમા લાલુપુર ચોકડી જી. જામનગર મુળ રહે. ફુલજરનેસ તા. રાણાવાવ જી.પોરબંદર વાળાનું પાસા વોરંટ ઈસ્યુ કરેલ હોય જે ઈસમની સત્વરે અટકાયત કરવા માટે માળીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા બન્ને ઈસમોને ડીટેઈન કરી અલગ-અલગ મધસ્થ જેલ સુરત તથા વડોદરા ખાતે મોકલી આપેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW