HomeGujaratમોરબીમાં જામગરી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીમાં જામગરી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, મોરબી-કંડલા બાયપાસ પાસે આવેલ ફીદાય પાર્કમાં રહેતા એક ઇસમના મકાનમાં દેશી હાથ બનાવટની જામગરી બંદુક છે તવી ચોક્કસ બાતમી મળતા બાતમીવાળા રહેણાંક મકાને રેઇડ કરતા દેશીહાથ બનાવટની જામગરી બંદુક હથિયાર નંગ-1 કિં.રૂ. 2000નો મુદામાલ મળી આવ્યો હતો. મુદામાલ સાથે આરોપી રાજુભાઇ અબ્દુલભાઇ પબાણીને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW