HomeGujaratમોરબીના જેપુર ગામે દારૂ-બીયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના જેપુર ગામે દારૂ-બીયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે જેપુર ગામની સીમમાં રેડ કરી હતી. જ્યાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની 82 બોટલો, 33 બીયર ટીન કુલ રૂ. 1,42,040નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપી રોહિત મુન્નાભાઈ કોળીને પકડી લઇ તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW