HomeGujaratમોરબીના કેરાળા (હરીપર) ગામની સીમમાં આવેલ કારખાનામાં લોડર હડફેટે આવી જતા સગીરનું...

મોરબીના કેરાળા (હરીપર) ગામની સીમમાં આવેલ કારખાનામાં લોડર હડફેટે આવી જતા સગીરનું મોત

મોરબીના કેરાળા (હરીપર) ગામની સીમમાં આવેલ સ્પીરોન ક્લે LLP કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મૂળ એમપીના વતની વિશાલ દિલીપ પાલ ઉ.વ. 17વાળો ગત તા. 29/07/2025ના રોજ રાત્રીના સાડા આઠેક વાગે સ્પીરોન ક્લે LLP કારખાનામાં ટ્રેક્ટર લોડર નંબર GJ36S3021ના ટાયરમાં ચાલુ કામ દરમ્યાન આવી જતા માથાના ભાગે તથા શરીરે ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW