HomeGujaratમોરબીમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે વિસીપરા વિસ્તારમાં રેડ કરી હતી. જ્યાં સ્મશાન રોડ પર રાજ બેકરી સામે જાહેરમાં જુગાર રમતા ચેતનભાઇ તુલશીભાઇ હળવદીયા, સાગરભાઇ ચતુરભાઇ દાવોદરા અને અશ્વીનભાઇ કીશનભાઇ હળવદીયાને રોકડ રૂ. 1200ના મુદામાલ સાથે ઝડપી લઇ પોલીસે તે શખ્સો સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW