HomeGujaratમોરબીના વિસીપરા નજીકથી પાંચ મહિલા સહીત આઠ જુગારી ઝડપાયા

મોરબીના વિસીપરા નજીકથી પાંચ મહિલા સહીત આઠ જુગારી ઝડપાયા

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે વિસીપરા નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં ભવાની નગર રોડ પાસે જાહેરમાં જુગાર રમતા બેચરભાઇ ખેંગારભાઇ ધોળકીયા, નવઘણભાઇ લાભુભાઇ દારોદ્રા, કિશનભાઇ સુખાભાઇ હળવદીયા, શારદાબેન મનુભાઇ ભોજવીયા, ચંપાબેન ચંદુભાઇ શેખાણી, જોશનાબેન વિનોદભાઇ ભોજવીયા, સોનલબેન ધનજીભાઇ કુરીયા અને રંજનબેન ભરતભાઇ ભોજવીયા નામના આઠ જુગારીને રોકડ રૂ. 12,650ના મુદામાલ સાથે પોલીસે પકડી પાડી તે જુગારીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW