HomeGujaratહળવદના કડી ગામેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

હળવદના કડી ગામેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે કીડી ગામની સીમમાં રેડ કરી હતી. જ્યાં એક ઇસમ લાભુભાઇ પુંજાભાઇ જીંજવાડીયા રહે. ગામ જુના જોગડ તા.હળવદવાળા પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. જે 1 તમંચો કિંમત રૂ. 1500નો મળેલ મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW