HomeGujaratમોરબીમાં RTO એ નિયમભંગ કરનાર સામે કરી કડક કાર્યવાહી, એક...

મોરબીમાં RTO એ નિયમભંગ કરનાર સામે કરી કડક કાર્યવાહી, એક મહિનામાં 1211 વાહન ચાલકોને ફટકાર્યો 82.64 લાખનો દંડ ફટકાર્યો

મોરબીમાં જિલ્લામાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અધિકારી દ્વારા માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટે અને સલામતી વધે તે માટે વાહન ચાલકો પાસે મોટર વાહન અધિનિયમ 1988 ની અમલવારી કરાવવામાં આવી રહી છે અને જો તેનો ભંગ થતો જણાય તે માટે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ઓગસ્ટ મહિનામાં વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં નિયમ ભંગ બદલ 1211 વાહન ચાલકોને રૂ.82.64 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં 304 વાહન ચાલકને ઓવરલોડ ડ્રાઇવિંગ માટે, ઓવર ડાયમેન્શન કેસમાં 114 , ફિટનેસ સર્ટિફિકેટ વિનાના 124 વાહનો, ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવતા હોય તેવા 269 વાહન ચાલકો માર્ગ સલામતી ને લગતા ગુન્હાઓમાં કુલ ૧૭૯ વાહન , નિયમ વિરુદ્ધ એચએસઆરપી નંબર પ્લેટ ન હોય તેવા 226 વાહનો મોટર વાહન ઇન્સ્યોરન્સ ના હોય તેવા 196 વાહનો લગાવેલા 28 વાહન ચાલકો હેલ્મેટ ન પહેરેલા હોય તેવા 55 વાહન ચાલકો મોટર વાહન ટેક્સ વગરના 36 વાહનો સમાવેશ આ દંડની કાર્યવાહીમાં કરેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW