HomeGujaratહળવદમાં મોબાઈલ ટાવરમાંથી 48 બેટરીની ચોરી

હળવદમાં મોબાઈલ ટાવરમાંથી 48 બેટરીની ચોરી

સુરેન્દ્રનગર જીલ્લાના પેઢડા ગામે રહેતા અને આર.એસ. સિક્યુરેટી કંપનીમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતા પ્રહલાદસિંહ નટુભા રાણાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા. 24/06/2025ના રોજ અજાણ્યા ચોર ઈસમે જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઇલ ટાવરમાં લગાવેલ અમરારાજા કંપનીની કુલ બેટરી નંગ- 48 જેની હાલની આશરે કિંમત રૂ. 25,000ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW