HomeGujaratમોરબીના વિશીપરામાંથી આઠ જુગારીઓ ઝડપાયા

મોરબીના વિશીપરામાંથી આઠ જુગારીઓ ઝડપાયા

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે વિશીપરા વિસ્તારમાં રેડ કરી હતી. જ્યાં બીલાલી મસ્જિદ પાસે જુગાર રમતા મુકેશભાઈ માવજીભાઈ જોગડિયા, ઉમરફારુકભાઈ હારૂનભાઈ માણેક, અકબરભાઈ કાસમભાઈ કટીયા, નીજામભાઈ સલીમભાઈ મોવર, રફીકભાઈ હાસમભાઈ કાશમાણી, અસ્લમભાઈ કરીમભાઈ માણેક, આસીફભાઇ હાજીભાઇ જીગિયા અને શાહરૂખભાઈ ફિરોજભાઈ પઠાણ નામના આઠ જુગારીઓને રોકડ રૂ.35,250ના મળેલ મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ તે શખ્સો સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW