હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનું પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને અટાકાયત કરવા સારુ અલગ-અલગ ટીમ બનાવી આરોપી શક્તિ રાજુભાઇ ગોહિલ રહે. ગામ માથક તા. હળવદવાળાને પકડી લઇ પાસા એકટ તળે ડિટેઇન કરી ભાવનગર જેલ ખાતે મોકલવામાં આવ્યો.

