HomeGujaratમોરબીના ત્રાજપર ખારીમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબીના ત્રાજપર ખારીમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

 

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે મળેલ બાતમીના આધારે મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચંદુભાઈ ગોવિંદભાઇ બારૈયા, દિનેશભાઇ નાથાભાઈ નગવાડીયા, વિનોદભાઇ બેચરભાઇ બારૈયા, રમણીકભાઇ મોતીભાઈ મકવાણા અને સોમાભાઇ કાળાભાઇ બારૈયાને રોકડ રૂ.16,600ના મુદામાલ સાથે ઝડપી લઇ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW