HomeGujaratમોરબીમાં એપાર્ટમેન્ટની છત પર તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલા ઝડપાઈ

મોરબીમાં એપાર્ટમેન્ટની છત પર તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલા ઝડપાઈ

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે મોરબીના રવાપર બોનીપાર્ક વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જ્યાં મારૂતિ એપાર્ટમેન્ટની છત ઉપર તીનપત્તીનો જુગાર રમતા સંગીતાબેન રમેશભાઇ દેવરાજભાઇ કાસુન્દ્ર, ભારતીબેન કૈલાશભાઇ ડાંગર, સોનલબેન સુરેશભાઇ ગોસાઇ, હીરલબેન વિશાલભાઇ બરાસરા, જયશ્રીબા યુવરાજસિંહ ઝાલા, મીનાબા ધનશ્યામસિંહ વાઘેલા, સંગીતાબેન કરશનભાઇ ઠકરાર અને ક્રિમાબેન પ્રભુભાઇ સોલંકી સહીત આઠ મહિલાને રોકડ રૂ.- 34,300ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW