HomeGujaratઅકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતીને આયુષ હોસ્પિટલે સારવાર આપી માત્ર બે મહિનામાં કોઈ સપોર્ટ...

અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતીને આયુષ હોસ્પિટલે સારવાર આપી માત્ર બે મહિનામાં કોઈ સપોર્ટ વિના ચાલતી કરી

મોરબી આયુષ હોસ્પિટલના ડોક્ટર દ્વારા એક સફળ ઓપરેશન કરવામાં આવ્યું. જેમાં 21 વર્ષના દર્દીનું અકસ્માતના કારણે જમણી કોણીનું કોમ્પલેક્ષ ફ્રેકચર (TERRIBLE TRIAD ELBOW) અને સાંધો ખડી ગયો હતો અને જમણા થાપાનો ગોળો ભાંગી ગયો હતો. તેના માટે ઓપેરશન કરીને કોણીનું હાડકું બેસાડવામાં આવ્યું અને ગોળો બચાવવા માટે સ્ક્રુ નાખવામાં આવ્યા હતા. અને બે મહીના પછી દર્દી સપોર્ટ વિના ચાલવા લાગ્યા અને કોણીની પુરેપુરી મુવમેન્ટ આવા લાગી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW