HomeGujaratમોરબીના નવા મકનસર ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબીના નવા મકનસર ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે નવા મકનસર ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા શનિભાઇ લાભુભાઇ સુરેલા, રાયસીંગભાઇ નટુભાઇ દેગામા, ગણેશભાઇ રધુભાઇ ખોડીયા, રોહિતભાઇ અશોકભાઇ ઝઝવાડીયા અને જગદીશભાઇ વારસીંગભાઇ સુરેલાને રોકડ રકમ રૂ.- 15000ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW