HomeGujaratટંકારાના ગજડી ગામના યુવાનને ખોટા કેશમાં ફસાવી દઈ મારી નાખવાની ધમકી

ટંકારાના ગજડી ગામના યુવાનને ખોટા કેશમાં ફસાવી દઈ મારી નાખવાની ધમકી

ટંકારાના ગજડી ગામે રહેતા પ્રકાશભાઈ કાળુભાઈ ડાંગર નામના ખેડૂતે અમદાવાદના અશોક જયંતીલાલ ભારતીય વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે જેમાં તેને આરોપ મુક્યો હતો કે, આરોપી અશોકે ફોન કરી જણાવેલ કે, તેઓએ રીટા નામની મહિલા સાથે લીવ ઇન રીલેશન શીપનો કરાર કરેલ હોય જેની કોર્ટ મેટર ચાલતી હોય જેથી પ્રકાશભાઈના મોબાઈલ નંબર ઉપર મીસકોલ ફોન તથા વોટસએપ કોલ તથા મેસેજ કરી તેઓને ખોટા કેશ કરી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની સતત ધમકીઓ આપતો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનોદાખલ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW