HomeGujaratવાંકાનેરના નવા ઢુવા ગામે કારમાંથી દારૂ-બીયરનો જથ્થો મળ્યો, મુદામાલ સાથે એક શખ્સની...

વાંકાનેરના નવા ઢુવા ગામે કારમાંથી દારૂ-બીયરનો જથ્થો મળ્યો, મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાંકાનેરના નવા ઢુવા ગામમા રામપીરના મંદીર પાસે રોડ પરથી આરોપી અશોકભાઈ હિરાભાઈ ડાભી રહે.નવા ઢુવા તા.વાંકાનેરવાળાને વિદેશી દારૂની બોટલ નંગ-70 કિં રૂ. 91,000 તથા બીયર ટીન નંગ-10, કિં રૂ. 1800સાથે ફોરવીહલ કાર મારૂતી સુઝુકી કંપનીની બ્રેજા કાર રજીસ્ટર નંબર GJ-03- AB-8595 વાળીમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા કુલ રૂ.- 4,92,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ગભરૂભાઈ માત્રાભાઈ ધાંધલ રહે.ધોળીયા તા.થાન જી.સુરેંદ્રનગર વાળા હાજર નહી મળી આવતા પોલીસે તેને ફરાર બતાવી બન્ને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW