HomeGujaratવાંકાનેરના ઢુવા ગામે ફેક્ટરીની છત ઉપરથી નીચે પટકાતા શ્રમિકનું મોત

વાંકાનેરના ઢુવા ગામે ફેક્ટરીની છત ઉપરથી નીચે પટકાતા શ્રમિકનું મોત

 

વાંકનેરના ઢુવા ગામની સીમમાં આવેલ સીમ સમ્રાટ સેનેટરીવેરના કારખાનાની લેબર કોલોનીમાં પહલાદભાઇ પરશુરામભાઇ કુશવાહા નામનો યુવાન ગત તા.-26 મે ના રોજ સમ્રાટ સેનેટરીવેરના લેબર કોલોનીની છત ઉપરથી અકસ્માતે નીચે પડી જતા શરીરે આંતરિક ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW