HomeGujaratમોરબીના બિલીયા ગામની સીમમાંથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

મોરબીના બિલીયા ગામની સીમમાંથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, મોરબીના બીલીયા ગામની સીમમાં શુરેશભાઈ રામજીભાઈ પટેલની વાડી પાસે એક વ્યક્તિ મેલા કપડાં પહેરેલ હાલતમાં એક દેશી હાથ બનાવટની બંદૂક સાથે આંટાફેરા મારે છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તે સ્થળેથી એક ઈસમ જલાઉદિનભાઈ ઉર્ફે અલાઉદીન હારૂનભાઇ કાજેડીયાને દેશી બનાવટ જામગીરી બંદૂક સાથે પકડી લઇ તેની પાસે રહેલ 1 જામગરી બંદૂક કુલ રૂ.- 2000નો મળેલ મુદામાલ કબ્જે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW