HomeGujaratમાળિયાની સરકારી હોસ્પીટલ નજીક વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

માળિયાની સરકારી હોસ્પીટલ નજીક વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

માળીયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માળિયાની સરકારી હોસ્પીટલ જવાના રસ્ત્તા પાસે વર્લી ફીચરનો જુગાર રમતો આમીનભાઈ ઉર્ફે હાજી જાનમામદભાઈ જેડા નામના શખ્સને પકડી લીધો હતો. તે શખ્સ પાસેથી રોકડ રૂ 10,400 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.- 12,400નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી શખ્સ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW