HomeGujaratમોરબીમાં ગેસ કટિંગના ગુનામાં છેલ્લા છ માસથી નાસ્તો ફરતો શખ્સ ઝડપાયો

મોરબીમાં ગેસ કટિંગના ગુનામાં છેલ્લા છ માસથી નાસ્તો ફરતો શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ મથકમાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી સુનિલકુમાર રીડમલરામ બિશ્નોઇ રહે. રાજસ્થાનવાળા છેલ્લા છ માસથી નાસતા-ફરતા હોય જેને શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, ગેસ કટીંગના ગુનામાં પકડવાનો બાકી આરોપી સુનિલકુમાર રીડમલરામ બિશ્નોઇને ટીંબડી પાટીયા નજીકથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW