Wednesday, May 21, 2025
HomeGujaratમોરબીની પરશુરામ પોટ્રી નજીક 8 વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સની ધરપકડ,...

મોરબીની પરશુરામ પોટ્રી નજીક 8 વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સની ધરપકડ, એક ફરાર

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટ્રી નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં ગ્રાઉન્ડ જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની 08 બોટલ કિં રૂ.- 5128ના મુદ્દામાલ સાથે આરોપી અશોકભાઈ પ્રવિણભાઇ ડાભીને પોલીસે પકડી લઇ પુછપરછ કરતા અન્ય એક શખ્સ જયદિપભાઈ ઉર્ફે જયુ બેચરભાઈ ચાઉનું નામ સામે આવ્યું હતું. પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
52,041FollowersFollow
2,900SubscribersSubscribe

TRENDING NOW