HomeGujaratSaurashtra Kutchhમોરબીમાં યુવાને અગમ્ય કારણોસર ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીમાં યુવાને અગમ્ય કારણોસર ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબી તાલુકાના સો ઓરડી વિસ્તાર માં રહેતા 35 વર્ષીય યુવાને પોતાના જ ઘરમાં અગમ્ય કારણોસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.યુવકના આપધાતનુ કારણ સામે આવ્યુ નથી હાલ આ બનાવમાં બી ડિવિઝન પોલીસે આપઘાત મોત અંગેની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW