HomeGujaratટંકારાના સરાયા નજીક ફેક્ટરીમાં લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી પટકાતા મજુરનું મોત

ટંકારાના સરાયા નજીક ફેક્ટરીમાં લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી પટકાતા મજુરનું મોત

ટંકારા તાલુકાના સરાયા ગામમાં આવેલ સ્લોગન નામના કારખાના માં રહી મજુરી કામ કરતા મૂળ યુપીના મઉ જિલ્લાના રાહુલ રમેશ રાજપર ગામનો યુવાન ગત તા 11 ના રોજ તેના લેબર ક્વાર્ટરના ત્રીજા માળે બેઠો હતો તે દરમિયાન અકસ્માતે નીચે પટકાયો હતો અને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જોકે દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW