HomeGujaratમોરબીના શકત શનાળા નવાપ્લોટ નજીક ક્રેટા કારમાંથી 288 બોટલ વિદેશી દારૂ મળી...

મોરબીના શકત શનાળા નવાપ્લોટ નજીક ક્રેટા કારમાંથી 288 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો, આરોપી ફરાર

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે શકત શનાળા નવા પ્લોટ વિસ્તારમાં એક GJ-36-L-9179 નંબરની ક્રેટા કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેની અંદર તપાસ કરતા તે કારમાંથી વિદેશી દારૂની કુલ 288 બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ અને કાર સહીત કુલ રૂ.- 7,73,576નો મળેલ મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ આ કારના ચાલકને પકડી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW