HomeGujaratમોરબીના Pivot Bearingના સ્ટાફની રેઢિયાળ ઢોર માટે અનોખી સેવા પ્રવૃતિ

મોરબીના Pivot Bearingના સ્ટાફની રેઢિયાળ ઢોર માટે અનોખી સેવા પ્રવૃતિ

મોરબી શહેરમાં અવાર-નવાર રાતના અંધારામાં લોકોના વાહનો રેઢિયાળ ઢોર સાથે અથડાઈને અકસ્માત સર્જાયા કરે છે અને વાહન ચાલકો અને પશુઓને ઇજા થાય છે અને ક્યારેક કમનશીબે જાનહાની પણ થાય છે. આ બાબતને ધ્યાનમાં લઈને મોરબીમાં શકિત ચેમ્બરમાં આવેલ Pivot Bearingના સ્ટાફએ મોરબી-રાજકોટ હાઈવે પર રખડતા અંદાજીત 200 રેઢિયાળ ઢોરને ગળે રેડિયમ પટ્ટા બાંધી અબોલ પશુ તથા વાહનચાલકોની સુરક્ષામાં મદદરૂપ બન્યા છે.

શનિવાર અને રવિવારના દિવસે પુરા સ્ટાફ મળીને મોરબી બાયપાસ થી ગૌરીદળ રાજકોટ સુધી હાઈવે તથા આસપાસના રહેણાંક વિસ્તારોમાં રખડતા રઝળતાં ઢોર ને રેડિયમ બેલ્ટ પહેરાવીને પ્રેરણાત્મક કાર્ય કર્યું છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW