HomeGujaratમાળિયાના તરઘરી ખાતે 15મી માર્ચે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું

માળિયાના તરઘરી ખાતે 15મી માર્ચે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું

માળીયા મિયાણાના તરઘરી ખાતે ગૌ સેવાના લાભાર્થે તા.- 15/03/2025 શનિવારના રોજ રાત્રે 08:30 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીઠડાઈ ગૌ-સેવા રામા મંડળ- પીઠડ દ્વારા રામદેવપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવશે તો દરેક ધર્મપ્રેમી જનતાને લાભ લેવા આયોજક દામજીભાઈ ભાણજીભાઈ ઠોરીયા, હિતેશભાઈ દામજીભાઈ ઠોરીયા અને અંકીતભાઈ દામજીભાઈ ઠોરીયા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW