HomeGujaratમાળીયામાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસતો ફરતો આરોપી ગોવાથી ઝડપાયો

માળીયામાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસતો ફરતો આરોપી ગોવાથી ઝડપાયો

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પેટ્રોલીંગમાં હોય તે સમયે પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે, માળિયા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતો આરોપી હાલે તેના શિરોડા ગામ પોંડા નોર્થ ગોવા ખાતે આવેલા તેના રહેણાંક મકાને હાજર હોય જે બાતમીના આધારે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી પ્રદીપભાઇ હરીભાઇ ફડકે મળી આવતા આરોપીને પુછપરછ અર્થે મોરબી ખાતે લાવી આરોપીને પ્રોહીબીશનના ગુનામાં હસ્તગત કરી માળીયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW