HomeGujaratટંકારાના નગરનાકા પાસે કારમાંથી રિવોલ્વર સાથે એક શખ્સ ઝડપાયો

ટંકારાના નગરનાકા પાસે કારમાંથી રિવોલ્વર સાથે એક શખ્સ ઝડપાયો

ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી તરફથી GJ-03-MB-0942 નંબરની કારમાંથી આરોપી દુર્ગેશભાઈ કાંતિભાઈ સગપરીયા ઉ.વ.-35 રહે. રાજકોટ, સરદાર મેઈન રોડ, સાધના સોસાયટી નં-1, રાજકોટ વાળો રીવોલ્વર તથા કાર્ટીઝ હથિયારના લાયસન્સ સાથે મળી આવતા જે લાયસન્સ રાજકોટ શહેર પુરતું વેલીડ હોવાનું જણાતા હોવા છતા હથિયાર સાથે રાખી મોરબીના ટંકારા ખાતેથી મળી આવતા મજકુર ઇસમે પોલીસ કમિશ્નર રાજકોટ શહેરના હથિયાર પરવાનાનો ભંગ કરી તેમજ મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી મળી આવતા મજકુર ઇસમ પાસેથી 5 જીવતા કાર્ટીઝ કુલ રૂ.- 10,500ના મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW