HomeGujaratમાળીયામાં જમીન મામલે બે શખ્સોએ મહિલા સહિત અન્ય વ્યક્તિ પર ધારીયા તથા...

માળીયામાં જમીન મામલે બે શખ્સોએ મહિલા સહિત અન્ય વ્યક્તિ પર ધારીયા તથા છરી વડે હુમલો કર્યો

માળિયાની સરકારી હોસ્પિટલ નજીક રહેતા સમીરાબેન અકબરભાઈ મોવરે માળિયા પોલીસ મથકમાં આરોપી યુસુફ ઉર્ફે ચીટર કારદભાઇ જેડા અને સાહીલ યુસુફભાઇ જેડા રહે બંન્ને માળીયાવાળા વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, સમીરાબેનના પતિ અને તેના કાકાજી ગફારભાઇને જમીન બાબતે મનદુખ ચાલતુ હતું. આરોપી યુસુફએ ગફારભાઈનો સગો સાળો થતો હોય જેનો ખાર રાખી આરોપીઓએ થાર ગાડી તથા મોટરસાઇકલમાં હાથમા ધારીયા તથા છરી જેવા હથીયારો સાથે આવી ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી ઝપાઝપી કરી સામાન્ય ઇજા કરી ફરીયાદીના ઘરે પડેલ બ્રેજા કારમાં તોડફોડ કરી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW