HomeGujaratમોરબીમાં પાણીના ખાડામાં પડી ડૂબી જતા યુવાનનું મોત

મોરબીમાં પાણીના ખાડામાં પડી ડૂબી જતા યુવાનનું મોત

મોરબીના આમરણ ગામની સીમમાં પીપળીયા રોડ ઉપર આવેલ શ્રી ઉમા જીનીંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝની લેબર કોલોનીમાં રહેતા અને મૂળ મહિસાગર જિલ્લાના વતની પર્વતભાઈ પુજાભાઈ ખાંટ નામના યુવાન આમરણ ગામની સીમમાં આવેલ પેથરના તળાવમાં પાણી ભરાયેલ ખાડામાં ગઈકાલના રોજ કોઈપણ કારણોસર ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW